હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અંબાલાલ પટેલ ની આગાહીની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે હાલમાં જ અંબાલાલ પટેલે ખૂબ જ ચોક આવનારી અને મોટી આગાહી કરી છે તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે ભર ઉનાળે માવઠું થશે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આ કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પ્રિ મોનસુન જેવી પરિસ્થિતિ ઉભી થશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમે આપણે જણાવીએ તો આગમી તા. 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે અને આ જ કારણે ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે જેથી કરીને ગરમી ઓછી થશે.
આગાહી પ્રમાણે તા 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે. જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે તેમજ સૌથી ચોંકાવનારી વાતે છે કે ગુજરાતના કચ્છનાં ભાગોમાં ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે, ખરેખર આ આગાહીના કારણે કેરીના પાકોને નુકસાન થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.