અમે તમારા માટે 2024 વર્ષભરની માહિતી લઈને આવ્યા છીએ પરંતુ આ વખતે અમે તમને વર્ષ 2024માં શું થશે અને શું નહીં તે વિશે આ પોસ્ટમાં જણાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં બલ્ગેરિયાના મહિલા પયગંબર બાબા વેંગાની ભવિષ્યવાણી વર્ષોવર્ષ સાચી સાબિત થઈ રહી છે આવી સ્થિતિમાં તેમણે વર્ષ 2024 વિશે 5 ચોંકાવનારી આગાહી કરી છે જે ખુશીની સાથે સંકટનો સમય પણ લાવશે ચાલો જાણીએ કે વર્ષ 2024 માટે બાબા વેંગાની 5 ભવિષ્યવાણીઓ શું છે.
નંબર એક: બાબા વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ કામ તમામ થઈ શકે છે પુતિનનું કાવતરાનો માસ્ટરમાઈન્ડ રશિયન નાગરિક હોવો જોઈએ. નંબર બે: બાબા વેંગાની આગાહીઓ ડરામણી છે પરંતુ વર્ષ 2024 માટે સૌથી સારા સમાચાર એ છે કે કે!ન્સરની સારવાર શક્ય બનશે. આ આગાહી અનુસાર વૈજ્ઞાનિકો કે!ન્સર અને અલ્ઝાઈમર જેવી ઘાતક બીમારીની સારવાર શોધી શકે છે.
બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી ડિજિટલ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વર્ષ 2024માં આખી દુનિયા સાયબર હુમલા સામે લડતી જોવા મળશે સાયબર હેકર્સ પાવર ગ્રીડ’ અને ‘વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ’ જેવા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી શકે છે. આતંકવાદને લઈને બાબા વેંગાની આગાહી ખૂબ જ ડરામણી છે.
આ પણ વાંચો:42 વર્ષની ઉમરે પ્રેગ્નેટ થઈ બૉલીવુડની આ અભિનેત્રી, લગ્નના 5 વર્ષ પછી બનવા જઈ રહી છે માતા…
વર્ષ 2024માં દુનિયાનો એક મોટો દેશ જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરી શકે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં આતંકવાદમાં વધારો થવાની સંભાવના છે.બાબા વેંગાએ આગાહી કરી છે કે વર્ષ 2024માં સમગ્ર વિશ્વ આર્થિક સંકટની ઝપેટમાં આવી શકે છે. પશ્ચિમથી પૂર્વ સુધી સમગ્ર વિશ્વમાં વધતા તણાવ, યુદ્ધ અને સત્તા પરિવર્તનને કારણે વિશ્વ આર્થિક સંકટનો સામનો કરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.