26 વર્ષની અભિનેત્રી સોફિયા લિયોનનું અચાનક એપાર્ટમેંટમાં થયું નિધન….
વિશ્વ વિખ્યાત એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોનીનું નિધન થયું છે.તે માત્ર 26 વર્ષની હતી.સોફિયાનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો.સોફિયાના સાવકા પિતાએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.સોફિયાનો પરિવાર છેલ્લા એક સપ્તાહથી તેના સંપર્કમાં છે. તેણીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણી ફોન ઉપાડતી ન હતી, ત્યારબાદ તેઓ સોફિયાના એપાર્ટમેન્ટમાં ગયા અને તપાસ કરી અને તેના […]
Continue Reading