ગુજરાતના દાનવીર ખજૂર ભાઈ પોતાની ટીમ સાથે પોહોચયા લગ્નમાં, સગાઈની ખાસ તસવીરો આવી સામે…
ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હંમેશા પોતાના વ્યક્તિત્વ અને સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે, હાલમાં ફરી એકવાર ખજૂરભાઈએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ખરેખર ખજૂરભાઈ અભિમાન વગર પોતાનું જીવન જીવી રહ્યા છે, હાલમાં જ ખજૂરભાઈના ટિમ મેમ્બર દેવલ મકવાણાની સગાઈમાં પોતાની પત્ની અને ભાઈ સાથે સગાઈમાં હાજરી આપી હતી. હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ […]
Continue Reading