raaha kapoor maalkin

250 કરોડ રૂપિયાના બંગલાની માલકીંન બનવા જઈ રહી છે રાહા કપૂર, રણબીર-આલિયા એ લીધો મોટો નિર્ણય…

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે તેમની દીકરી રાહાને એવી ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે કે બોલિવૂડ સ્ટાર્સ પણ સાંભળીને ચોંકી જાય છે.રણવીર અને આલિયાએ તેમની 1 વર્ષની દીકરી રાહા કપૂરને 250 કરોડ રૂપિયાની ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે.રાહા બૉલીવુડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૃષ્ણા રાજ રણબીર અને આલિયા રાહાના નામે બંગલો બનાવવા જઈ રહ્યા છે.આ એ […]

Continue Reading