ત્રીજી વાર પણ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે શોએબ મલિક, આ અભિનેત્રી પર પડી છે નજર…
સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપીને ત્રીજી વખત લગ્ન કરનાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના નવા લગ્નને લઈને હલચલ મચી ગઈ છે.પાકિસ્તાનની જાણીતી હિરોઈનએ શોએબ મલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે તેના મેસેજ મોકલે છે.શોએબ મલિકે તાજેતરમાં સાનિયા મિર્ઝાને ફટકાર લગાવી હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન […]
Continue Reading