shubhman gil badlav

શુભમન ગિલે બીજી હાર બાદ લીધો મોટો નિર્ણય ! પોતાની ટીમમાં કરવા જઈ રહ્યા છે આ ત્રણ મોટા બદલાવો…

આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો અત્યારે સુધી રમાયેલી ચાર મેચોમાંથી બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને હાલ પણ પોઇન્ટ્સ ટેબલમાં સાતમાં ક્રમ પર છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022માં ગુજરાતની ટીમ ટ્રોફી જીતી હતી અને આઈપીએલ 2023માં પણ તે ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ આ વર્ષ ગુજરાતની ટીમની શરૂઆત કંઇ ખાસ […]

Continue Reading